ના○
સ્પન્જ
શરીરમાં રન્ધ્રોવાળું એક જળચર પ્રાણી, વાદળી, સ્નાન વખતે કે સાફ કરવામાં વપરાતું, તેનું છિદ્રોવાળું જળશોષક હાડપિંજર, એવી જ રીતે વપરાતું છિદ્રોવાળું રબર ઇ., વાદળી જેવો જલશોષકતાવાળો પદાર્થ, એક જાતની હલકી ગળી રોટી કે કેક, વાદળી વતી સાફ કરવું તે કે લૂછવું, ભૂંસી નાખવું કે ઘસી કાઢવું, વાદળી વતી પાણી શોષી લેવું, ભીખ માગીને ખાવાનું મેળવવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સ્પન્જ | શરીરમાં રન્ધ્રોવાળું એક જળચર પ્રાણી, વાદળી, સ્નાન વખતે કે સાફ કરવામાં વપરાતું, તેનું છિદ્રોવાળું જળશોષક હાડપિંજર, એવી જ રીતે વપરાતું છિદ્રોવાળું રબર ઇ., વાદળી જેવો જલશોષકતાવાળો પદાર્થ, એક જાતની હલકી ગળી રોટી કે કેક, વાદળી વતી સાફ કરવું તે કે લૂછવું, ભૂંસી નાખવું કે ઘસી કાઢવું, વાદળી વતી પાણી શોષી લેવું, ભીખ માગીને ખાવાનું મેળવવું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.