ના○
સ્પૉન્સર્શિપ
બાળકના બાપ્તિસ્મા વખતે હાજર રહેનાર, ધર્મપિતા, બીજાની લીધેલી જવાબદારી, જામીન, હામી, કોઈ વિચાર કે યોજના પ્રથમ રજૂ કરનાર, કાયદાનો ખરડો રજૂ કરવો તે, તેનો પુરસ્કર્તા હોવું તે, કોઈની ખાસ પ્રવૃત્તિના બદલામાં દાનમાં ફાળો આપવો, રેડિયો કે ટીવી દ્વારા રમતગમતના કોઈ કાર્યક્રમના પ્રસારણનું ખર્ચ આપીને પોતાના માલની જાહેરાત કરવી, –નો પુરસ્કર્તા હોવું તે
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્પૉન્સર્શિપ | બાળકના બાપ્તિસ્મા વખતે હાજર રહેનાર, ધર્મપિતા, બીજાની લીધેલી જવાબદારી, જામીન, હામી, કોઈ વિચાર કે યોજના પ્રથમ રજૂ કરનાર, કાયદાનો ખરડો રજૂ કરવો તે, તેનો પુરસ્કર્તા હોવું તે, કોઈની ખાસ પ્રવૃત્તિના બદલામાં દાનમાં ફાળો આપવો, રેડિયો કે ટીવી દ્વારા રમતગમતના કોઈ કાર્યક્રમના પ્રસારણનું ખર્ચ આપીને પોતાના માલની જાહેરાત કરવી, –નો પુરસ્કર્તા હોવું તે |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.