વિ○
સ્પૉન્ટેન્યસ
સ્વયંસ્ફૂર્ત, સ્વેચ્છાથી થયેલું, કોઈના કહ્યા વિના કે બાહ્ય કારણ વિના થયેલું, ખાસ વિચાર કે મહેનત વિનાનું, બાહ્ય પ્રેરણા વિના થયેલું
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | સ્પૉન્ટેન્યસ | સ્વયંસ્ફૂર્ત, સ્વેચ્છાથી થયેલું, કોઈના કહ્યા વિના કે બાહ્ય કારણ વિના થયેલું, ખાસ વિચાર કે મહેનત વિનાનું, બાહ્ય પ્રેરણા વિના થયેલું |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં