ક્રિ○વિ○, ના○
સ્પ્રેડ
ફેલાવવું, વિસ્તારવું, વિસ્તાર વધારવો, ફેલાવું, પસરવું, પાથરવું, બિછાવવું, ચોપડવું (જેમ કે રોટી પર માખણ ઇ.), તાણવું, વીંટો ઇ. ખોલવું, –નું જ્ઞાન બધે ફેલાવવું કે ફેલાવું પાથરવું, ફેલાવવું, તે ઇ., વિસ્તાર, ફેલાવો, પ્રસારણ, ફેલાવવાની ક્ષમતા, પહોળાઈ, ફેલાવો, રોટી પર ચોપડવાનું માખણ ઇ., સામસામા બે પાના પર અથવા બે કે તેથી વધારે કટારોમાં ફેલાવેલો, છાપેલો કે મજકૂર, ભોજન, ઉજાણી
No | Type | Pronunciation | Meaning |
1 | ક્રિ○વિ○, ના○ | સ્પ્રેડ | ફેલાવવું, વિસ્તારવું, વિસ્તાર વધારવો, ફેલાવું, પસરવું, પાથરવું, બિછાવવું, ચોપડવું (જેમ કે રોટી પર માખણ ઇ.), તાણવું, વીંટો ઇ. ખોલવું, –નું જ્ઞાન બધે ફેલાવવું કે ફેલાવું પાથરવું, ફેલાવવું, તે ઇ., વિસ્તાર, ફેલાવો, પ્રસારણ, ફેલાવવાની ક્ષમતા, પહોળાઈ, ફેલાવો, રોટી પર ચોપડવાનું માખણ ઇ., સામસામા બે પાના પર અથવા બે કે તેથી વધારે કટારોમાં ફેલાવેલો, છાપેલો કે મજકૂર, ભોજન, ઉજાણી |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં