સ○ક્રિ○, અ○ક્રિ○, ના○
સ્પ્રિંગ
ઝડપથી અથવા અચાનક ઊભા થવું, કૂદવું, કૂદકો મારવો, કૂદકો મારીને એકદમ આગળ વધવું, –માંથી ઊગવું, નીકળવું, પેદા થવું કે બહાર પડવું, અચાનક દેખા દેવું, કશુંક કરવું કે રજૂ કરવું, જેલ ઇ. માંથી કેદીને ભગાડી જવું, કમાનોથી સજ્જ કરવું, કાણું પડીને ચૂવા માંડવું, કૂદકો, છલંગ, વસંતઋતુ, જિંદગી ઇ.નો આરંભકાળ, પાણી, તેલ ઇ.નો ફુવારો કે ઝરો, ઊગમસ્થાન, મૂળ, કમાન, સ્પ્રિંગ, લવચીકપણું, તરડાવું, સ્થિતિસ્થાપકતા, કોઈ કાર્ય, રિવાજ, ઇ.નો ઉદ્દેશ કે મૂળ, ઉદ્ભવવું કે નિષ્પન્ન થવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○, ના○ | સ્પ્રિંગ | ઝડપથી અથવા અચાનક ઊભા થવું, કૂદવું, કૂદકો મારવો, કૂદકો મારીને એકદમ આગળ વધવું, –માંથી ઊગવું, નીકળવું, પેદા થવું કે બહાર પડવું, અચાનક દેખા દેવું, કશુંક કરવું કે રજૂ કરવું, જેલ ઇ. માંથી કેદીને ભગાડી જવું, કમાનોથી સજ્જ કરવું, કાણું પડીને ચૂવા માંડવું, કૂદકો, છલંગ, વસંતઋતુ, જિંદગી ઇ.નો આરંભકાળ, પાણી, તેલ ઇ.નો ફુવારો કે ઝરો, ઊગમસ્થાન, મૂળ, કમાન, સ્પ્રિંગ, લવચીકપણું, તરડાવું, સ્થિતિસ્થાપકતા, કોઈ કાર્ય, રિવાજ, ઇ.નો ઉદ્દેશ કે મૂળ, ઉદ્ભવવું કે નિષ્પન્ન થવું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.