ના○
સ્ટેએજ
ઊંચી બેઠક, વ્યાસપીઠ, મંચ, રંગમંચ, રંગભૂમિ, નાટકશાળા અથવા નાટ્ય વ્યવસાય, કોઈ ઘટના કે બનાવની જગ્યા, પ્રવાસ, પ્રક્રિયા, વિકાસ, ઇ.નો તબક્કો કે ટપ્પો, જ્યાં પહોંચ્યા હોઈએ તે જગ્યા, થોભવાની જગ્યા, મુકામ, બે ટપ્પા વચ્ચેનું અંતર, નોખા એંજિનવાળો અવકાશ પ્રક્ષેપાસ્ત્ર (રૉકેટ)નો એક વિભાગ રંગભૂમિ પર નાટક રજૂ કરવું, કોઈ ઘટના કે પ્રસંગ નાટકીય ઢબે બને તેની ગોઠવણ કરવી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્ટેએજ | ઊંચી બેઠક, વ્યાસપીઠ, મંચ, રંગમંચ, રંગભૂમિ, નાટકશાળા અથવા નાટ્ય વ્યવસાય, કોઈ ઘટના કે બનાવની જગ્યા, પ્રવાસ, પ્રક્રિયા, વિકાસ, ઇ.નો તબક્કો કે ટપ્પો, જ્યાં પહોંચ્યા હોઈએ તે જગ્યા, થોભવાની જગ્યા, મુકામ, બે ટપ્પા વચ્ચેનું અંતર, નોખા એંજિનવાળો અવકાશ પ્રક્ષેપાસ્ત્ર (રૉકેટ)નો એક વિભાગ રંગભૂમિ પર નાટક રજૂ કરવું, કોઈ ઘટના કે પ્રસંગ નાટકીય ઢબે બને તેની ગોઠવણ કરવી |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.