સ○ક્રિ○, અ○ક્રિ○, ના○
સ્ટૅમ્પ
જમીન ઇ. પર જોરથી પગ મૂકવો, પગ ઠોકવો, કચરવું, કચરીને રોટલો બનાવવો, –ની ઉપર સિક્કો મારવો, –ની ઉપર ટપાલની ટિકિટ વગેરે ચોઢવી, અમુક ગુણ ઇ.વાળું હોવાની છાપ મારવી, અંકિત કરી જુદું પાડવું, સિક્કો મારવાનું સાધન, સિક્કો, બીબું, સિક્કાની છાપ અથવા આકૃતિ, પગ ઠોકવો કે પછાડવો તે, તેનો અવાજ, ટપાલની ટિકિટ, દસ્તાવેજ માટે સ્ટેમ્પવાળો કાગળ, વસ્તુની જાત કે ગુણ બતાવવા તેના પર મારેલો સિક્કો (માર્કો) અથવા ચોઢેલી કાપલી, ગુણદર્શક ચિહ્ન
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○, ના○ | સ્ટૅમ્પ | જમીન ઇ. પર જોરથી પગ મૂકવો, પગ ઠોકવો, કચરવું, કચરીને રોટલો બનાવવો, –ની ઉપર સિક્કો મારવો, –ની ઉપર ટપાલની ટિકિટ વગેરે ચોઢવી, અમુક ગુણ ઇ.વાળું હોવાની છાપ મારવી, અંકિત કરી જુદું પાડવું, સિક્કો મારવાનું સાધન, સિક્કો, બીબું, સિક્કાની છાપ અથવા આકૃતિ, પગ ઠોકવો કે પછાડવો તે, તેનો અવાજ, ટપાલની ટિકિટ, દસ્તાવેજ માટે સ્ટેમ્પવાળો કાગળ, વસ્તુની જાત કે ગુણ બતાવવા તેના પર મારેલો સિક્કો (માર્કો) અથવા ચોઢેલી કાપલી, ગુણદર્શક ચિહ્ન |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.