ના○
સ્ટાર
તારો, (ફલજ્યો) ગ્રહ, સિતારો, તારાના આકારનું ઘરેણું, ટીકડી, તારાના જેવી નિશાની કે ફૂદડી (*), તીવ્ર બુદ્ધિવાળું અથવા પ્રખ્યાત માણસ, મુખ્ય નટ કે નટી તારા વડે અંકિત કે સુશોભિત કરવું, નાટ્ય, ચિત્રપટ ઇ. તરીકે રજૂ કરવું, –માં મુખ્ય નટ કે નટીનો ભાગ ભજવવો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્ટાર | તારો, (ફલજ્યો) ગ્રહ, સિતારો, તારાના આકારનું ઘરેણું, ટીકડી, તારાના જેવી નિશાની કે ફૂદડી (*), તીવ્ર બુદ્ધિવાળું અથવા પ્રખ્યાત માણસ, મુખ્ય નટ કે નટી તારા વડે અંકિત કે સુશોભિત કરવું, નાટ્ય, ચિત્રપટ ઇ. તરીકે રજૂ કરવું, –માં મુખ્ય નટ કે નટીનો ભાગ ભજવવો |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.