સ○ક્રિ○, અ○ક્રિ○, ના○
સ્ટાર્ટ
પ્રવાસ શરૂ કરવો, પ્રવાસે ઊપડવું, શરૂ કરવું કે કરાવવું, (એન્જિન અંગે) દોડવા માંડવું, (એન્જિન, ઘડિયાળ, ઇ.) ચાલુ કરવું કે થવું, શરતમાં ઉમેદવારોને ઊપડવાની સૂચના આપવી કે નિશાની કરવી, આશ્ચર્ય ઇ.થી ચક્તિ થવું, ભડકવું કે ભડકીને કૂદકો મારવો, શિકારને તેની બોડમાંથી જગાડવું, આરંભ, શરૂઆત, પ્રારંભિક પ્રયાણ કે પ્રસ્થાન, શરતમાં નીકળવાની જગ્યા, શરત શરૂ કરતી વખતે આપેલી સવલત, જીવન, ધંધો, ઇ.માં શરૂઆતની અનુકૂળ પરિસ્થિતિ, આશ્ચર્ય, આનંદ, દરદ, ઇ.ને લીધે એકાએક કરેલી હાલચાલ કે મારેલી છલંગ, ઇ.
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○, ના○ | સ્ટાર્ટ | પ્રવાસ શરૂ કરવો, પ્રવાસે ઊપડવું, શરૂ કરવું કે કરાવવું, (એન્જિન અંગે) દોડવા માંડવું, (એન્જિન, ઘડિયાળ, ઇ.) ચાલુ કરવું કે થવું, શરતમાં ઉમેદવારોને ઊપડવાની સૂચના આપવી કે નિશાની કરવી, આશ્ચર્ય ઇ.થી ચક્તિ થવું, ભડકવું કે ભડકીને કૂદકો મારવો, શિકારને તેની બોડમાંથી જગાડવું, આરંભ, શરૂઆત, પ્રારંભિક પ્રયાણ કે પ્રસ્થાન, શરતમાં નીકળવાની જગ્યા, શરત શરૂ કરતી વખતે આપેલી સવલત, જીવન, ધંધો, ઇ.માં શરૂઆતની અનુકૂળ પરિસ્થિતિ, આશ્ચર્ય, આનંદ, દરદ, ઇ.ને લીધે એકાએક કરેલી હાલચાલ કે મારેલી છલંગ, ઇ. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.