stay (2)

Type :

સ○ક્રિ○, અ○ક્રિ○

Pronunciation :

સ્ટે (૨)

Meaning :

એ જ એક જગ્યાએ કે સ્થિતિમાં ચાલુ રહેવું, જવું કે બદલવું નહિ, થોડો વખત રહેવું, રોકાવું કે મુકામ કરવો, થોભવું, થોભાવવું, અટકાવવું, હોવું, ટકાવી રાખવું, મુલતવી રાખવું (નિવેડો ઇ.), ભૂખ ઇ. શાંત કરવી, થોડા વખત માટે, ટકી રહેવું

No Type Pronunciation Meaning
1 સ○ક્રિ○, અ○ક્રિ○ સ્ટે (૨)

એ જ એક જગ્યાએ કે સ્થિતિમાં ચાલુ રહેવું, જવું કે બદલવું નહિ, થોડો વખત રહેવું, રોકાવું કે મુકામ કરવો, થોભવું, થોભાવવું, અટકાવવું, હોવું, ટકાવી રાખવું, મુલતવી રાખવું (નિવેડો ઇ.), ભૂખ ઇ. શાંત કરવી, થોડા વખત માટે, ટકી રહેવું

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects