ના○
સ્ટ્યૂઅર્ડ
કારભારી, ઘરની મિલકતની વ્યવસ્થા જોનાર અથવા કૉલેજ, ક્લબ, મહેફિલ, મિજલસ, ઉત્સવ, સભા ઇ.ની આવશ્યક વ્યવસ્થા કરનાર કર્મચારી, વહાણ, ઇ.ને માલસામાન પૂરું પાડનાર વ્યક્તિ શરતની સભા, પ્રદર્શન, ઇ.ની વ્યવસ્થા જોનાર અમલદાર, વહાણ, વિમાન કે આગગાડીમાં મુસાફરોનો સેવક કે કામ કરનાર
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્ટ્યૂઅર્ડ | કારભારી, ઘરની મિલકતની વ્યવસ્થા જોનાર અથવા કૉલેજ, ક્લબ, મહેફિલ, મિજલસ, ઉત્સવ, સભા ઇ.ની આવશ્યક વ્યવસ્થા કરનાર કર્મચારી, વહાણ, ઇ.ને માલસામાન પૂરું પાડનાર વ્યક્તિ શરતની સભા, પ્રદર્શન, ઇ.ની વ્યવસ્થા જોનાર અમલદાર, વહાણ, વિમાન કે આગગાડીમાં મુસાફરોનો સેવક કે કામ કરનાર |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.