ના○
સ્ટિક્લર
ચોકસાઈ, શિષ્ટાચાર, અધિકાર ઇ.નો આગ્રહ રાખનાર અથવા આગ્રહપૂર્વક ઉપરાણું લેનાર કે ટેકો આપનાર, રીતભાતની નાની નાની બાબતોને ચુસ્તપણે વળગી રહેનાર
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્ટિક્લર | ચોકસાઈ, શિષ્ટાચાર, અધિકાર ઇ.નો આગ્રહ રાખનાર અથવા આગ્રહપૂર્વક ઉપરાણું લેનાર કે ટેકો આપનાર, રીતભાતની નાની નાની બાબતોને ચુસ્તપણે વળગી રહેનાર |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.