ના○
સ્ટિંગ
વીંછી, સાપ, કૌવચ, ઇ.નો ડંખ કે દંશ, ડંખ મારવો તે, તેનો જખમ કે વેદના, માનસિક કે શારીરિક તીવ્ર વેદના, કટુતા, તીખાશ, તીવ્રતા, જોર ડંખ મારવો, દંશ કરવો, કરડવું, ડંખ વડે જખમ કરી શકવું, (વનસ્પતિઓ અંગે) સ્પર્શથી ખજવાળ કે બળતરા પેદા કરવી કે થવી, તીવ્ર દરદ કરવું કે થવું, માનસિક દુઃખ દઈને ઉશ્કેરવું, ભારે કિંમત લેવી, છેતરવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્ટિંગ | વીંછી, સાપ, કૌવચ, ઇ.નો ડંખ કે દંશ, ડંખ મારવો તે, તેનો જખમ કે વેદના, માનસિક કે શારીરિક તીવ્ર વેદના, કટુતા, તીખાશ, તીવ્રતા, જોર ડંખ મારવો, દંશ કરવો, કરડવું, ડંખ વડે જખમ કરી શકવું, (વનસ્પતિઓ અંગે) સ્પર્શથી ખજવાળ કે બળતરા પેદા કરવી કે થવી, તીવ્ર દરદ કરવું કે થવું, માનસિક દુઃખ દઈને ઉશ્કેરવું, ભારે કિંમત લેવી, છેતરવું |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.