ના○, અ○ક્રિ○
સ્ટ્રેન (૨)
જોરથી કે સખત ખેંચવું કે તાણવું, સતાણ કે તંગ કરવું કે થવું, વધુ પડતો કે અતિશ્રમ કરવો કે કરાવવો, ઇન્દ્રિય, સ્નાયુ કે શક્તિ પર અતિશય તાણ પડે તેમ કરવું, વધુ પડતું દબાવવું, છાતી સરસુ ચાંપવું, ગાઢ આલિંગન દેવું, કસીને પ્રયત્ન કરવો, ખરા હેતુ કે અર્થને મચડવો, -ને રગડવું, –નો અર્થ તાણવો, અતિવપરાશ અથવા વધારે પડતી માગણીઓ કરી ઈજા પહોંચાડવી, અતિ ભારે કામ કરાવવું, ગળણી વતી ગાળવું પરાણે કરેલું, કૃત્રિમ, તાણ, ખેંચ, ખેંચતાણ, ખેંચવું કે તાણવું તે, શક્તિ અથવા સ્થિરતાની કસોટી કરનાર માગણી અથવા જોર, એ માગણી કે જોર સંતોષવા માટે જોઈતો શ્રમ, તાણવાળી સ્થિતિ, સંગીત કે કવિતાનો ટૂંકો કાર્યક્રમ, કવિતાની કડી, ગાયનની ટૂંક, તાલ, લય કે આલાપ, લખાણ કે ભાષણનો સૂર અથવા વલણ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○, અ○ક્રિ○ | સ્ટ્રેન (૨) | જોરથી કે સખત ખેંચવું કે તાણવું, સતાણ કે તંગ કરવું કે થવું, વધુ પડતો કે અતિશ્રમ કરવો કે કરાવવો, ઇન્દ્રિય, સ્નાયુ કે શક્તિ પર અતિશય તાણ પડે તેમ કરવું, વધુ પડતું દબાવવું, છાતી સરસુ ચાંપવું, ગાઢ આલિંગન દેવું, કસીને પ્રયત્ન કરવો, ખરા હેતુ કે અર્થને મચડવો, -ને રગડવું, –નો અર્થ તાણવો, અતિવપરાશ અથવા વધારે પડતી માગણીઓ કરી ઈજા પહોંચાડવી, અતિ ભારે કામ કરાવવું, ગળણી વતી ગાળવું પરાણે કરેલું, કૃત્રિમ, તાણ, ખેંચ, ખેંચતાણ, ખેંચવું કે તાણવું તે, શક્તિ અથવા સ્થિરતાની કસોટી કરનાર માગણી અથવા જોર, એ માગણી કે જોર સંતોષવા માટે જોઈતો શ્રમ, તાણવાળી સ્થિતિ, સંગીત કે કવિતાનો ટૂંકો કાર્યક્રમ, કવિતાની કડી, ગાયનની ટૂંક, તાલ, લય કે આલાપ, લખાણ કે ભાષણનો સૂર અથવા વલણ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.