અ○ક્રિ○
સ્ટ્રે
રખડવું, રઝડવું, નિરુદ્દેશ ભટકવું, સાચા રસ્તાથી દૂર જવું, અવળે માર્ગે ચડવું, સન્માર્ગથી ચ્યુત થવું, વેગળું, વિખૂટું પડવું, ઘર, મિત્રો, ઇ.થી છૂટા પડવું હરાયું ઢોર, ઘરબાર કે સગાવહાલાં વિનાનો માણસ, હરાયું, છૂટુંછવાયું, વિરલ, કયારેક થતું, વિરલ
No | Type | Pronunciation | Meaning |
1 | અ○ક્રિ○ | સ્ટ્રે | રખડવું, રઝડવું, નિરુદ્દેશ ભટકવું, સાચા રસ્તાથી દૂર જવું, અવળે માર્ગે ચડવું, સન્માર્ગથી ચ્યુત થવું, વેગળું, વિખૂટું પડવું, ઘર, મિત્રો, ઇ.થી છૂટા પડવું હરાયું ઢોર, ઘરબાર કે સગાવહાલાં વિનાનો માણસ, હરાયું, છૂટુંછવાયું, વિરલ, કયારેક થતું, વિરલ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં