ના○
સ્ટ્રોક
ફટકો મારવો તે, અક્ષમ બનાવનાર ઓચિંતો હુમલો, રકતજ મૂર્ચ્છાનો, રમતમાં મારેલો ફટકો, ફટકા જેવી જરા સરખી ક્રિયા, હલેસાં મારવાની રીત અથવા ક્રિયા, હલેસાનો લસરકો, હલેસાંનો સમય નિયત કરનાર ડબૂસા પાસેનો ખારવો, તરતી વખતે હાથ કે પગ હલાવવાની રીત, વિશિષ્ટ પ્રકારનો પ્રયત્ન અથવા ક્રિયા, કલમનો ગોદો, રંગની પીંછીનો સપાટો, સામાન્ય પરિણામ ઉપજાવવામાં ફાળો આપનાર કોઈ વિગત, ઘડિયાળનો ટકોરો, થાબડવાની ક્રિયા, હોડીના હાજરીવાળાનું કામ કરવું, ઉપર ધીમે રહીને હાથ ફેરવવો, પંપાળવું, થાબડવું, દોહવું, કપડામાં ક્ષીણ કરવી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્ટ્રોક | ફટકો મારવો તે, અક્ષમ બનાવનાર ઓચિંતો હુમલો, રકતજ મૂર્ચ્છાનો, રમતમાં મારેલો ફટકો, ફટકા જેવી જરા સરખી ક્રિયા, હલેસાં મારવાની રીત અથવા ક્રિયા, હલેસાનો લસરકો, હલેસાંનો સમય નિયત કરનાર ડબૂસા પાસેનો ખારવો, તરતી વખતે હાથ કે પગ હલાવવાની રીત, વિશિષ્ટ પ્રકારનો પ્રયત્ન અથવા ક્રિયા, કલમનો ગોદો, રંગની પીંછીનો સપાટો, સામાન્ય પરિણામ ઉપજાવવામાં ફાળો આપનાર કોઈ વિગત, ઘડિયાળનો ટકોરો, થાબડવાની ક્રિયા, હોડીના હાજરીવાળાનું કામ કરવું, ઉપર ધીમે રહીને હાથ ફેરવવો, પંપાળવું, થાબડવું, દોહવું, કપડામાં ક્ષીણ કરવી |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં