વિ○
સ્ટ્રૉંગ
બળવાન, પ્રબળ, મજબૂત, સશકત (શરીરનું), નૈતિક હિંમતવાળું, દૃઢ મનોબળવાળું, જોમવાળું, ખડતલ, પૂરતી સંખ્યા કે સામગ્રી ઇ.થી સજજ, સ્નાયુના બળથી કરાતું કે કરેલું, પકડવું, –માં દાખલ થવું, –માંથી નાસી જવું મુશ્કેલ, ઉત્સાહી, અસરકારક, નિશ્ચિત, (ખાવાપીવાની વસ્તુઓ અંગે) કડક, ઉગ્ર, ઇ., મન કે ઇન્દ્રિયો પર જોરદાર અસર કરનારું, (ક્રિયાપદ અંગે) વિકારક, જોરથી, ઉત્સાહપૂર્વક, આંખ મીંચીને કશો વિચાર કર્યા વિના
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | સ્ટ્રૉંગ | બળવાન, પ્રબળ, મજબૂત, સશકત (શરીરનું), નૈતિક હિંમતવાળું, દૃઢ મનોબળવાળું, જોમવાળું, ખડતલ, પૂરતી સંખ્યા કે સામગ્રી ઇ.થી સજજ, સ્નાયુના બળથી કરાતું કે કરેલું, પકડવું, –માં દાખલ થવું, –માંથી નાસી જવું મુશ્કેલ, ઉત્સાહી, અસરકારક, નિશ્ચિત, (ખાવાપીવાની વસ્તુઓ અંગે) કડક, ઉગ્ર, ઇ., મન કે ઇન્દ્રિયો પર જોરદાર અસર કરનારું, (ક્રિયાપદ અંગે) વિકારક, જોરથી, ઉત્સાહપૂર્વક, આંખ મીંચીને કશો વિચાર કર્યા વિના |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં