ના○
સ્ટફ
સામગ્રી, અનિશ્ચિત નામવાળી, અજાણી, સત્ત્વહીન, કે ક્ષુદ્ર ચીજવસ્તુ, દ્રવ્ય, કાપડ, ઊનનું, સટરપટર માલ કે વસ્તુ, નકામો બકવાટ, ફેંકી દેવા જેવી વસ્તુ, (લૌકિક) ગળચવું, -ને ખૂબ ખવડાવવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્ટફ | સામગ્રી, અનિશ્ચિત નામવાળી, અજાણી, સત્ત્વહીન, કે ક્ષુદ્ર ચીજવસ્તુ, દ્રવ્ય, કાપડ, ઊનનું, સટરપટર માલ કે વસ્તુ, નકામો બકવાટ, ફેંકી દેવા જેવી વસ્તુ, (લૌકિક) ગળચવું, -ને ખૂબ ખવડાવવું |
Word | Meaning |
Stuff today and starve tomorrow | આજે ખાવ કાલે ભૂખ વેઠો |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.