suppression

Type :

ના○

Pronunciation :

સપ્રેશન

Meaning :

દાબી દેવું, શાંત પાડવું, અસ્તિત્વ અથવા પ્રવૃત્તિનો અંત આણવો, નાબૂદ કરવું, પ્રકાશન બંધ પાડવું, જાહેર ન થવા દેવું, ગુપ્ત રાખવું, (વીજળી) અંશતઃ અથવા સર્વાંશે (દખલ ઇ.) દૂર કરવી, દખલ દૂર કરવા માટે સાધનને સજ્જ કરવું તે, રુકાવટ, દમનમ નિગ્રહણ

No Type Pronunciation Meaning
1 ના○ સપ્રેશન

દાબી દેવું, શાંત પાડવું, અસ્તિત્વ અથવા પ્રવૃત્તિનો અંત આણવો, નાબૂદ કરવું, પ્રકાશન બંધ પાડવું, જાહેર ન થવા દેવું, ગુપ્ત રાખવું, (વીજળી) અંશતઃ અથવા સર્વાંશે (દખલ ઇ.) દૂર કરવી, દખલ દૂર કરવા માટે સાધનને સજ્જ કરવું તે, રુકાવટ, દમનમ નિગ્રહણ

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects