સ○ક્રિ○
સસ્ટેન
–નો ભાર ઝીલવો કે ખમવો, ટકાવી રાખવું, સહન કરવું (ઈજા, નુકસાન, હાર, ઇ.), સશક્ત કરવું, (ન્યાયાધીશ અંગે) –ની તરફેણમાં ચુકાદો આપવો, –નું સમર્થન કરવું, નભાવવું, પુરાવા ઇ.થી સિદ્ધ કરવું, પુષ્ટિ આપવી
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | સસ્ટેન | –નો ભાર ઝીલવો કે ખમવો, ટકાવી રાખવું, સહન કરવું (ઈજા, નુકસાન, હાર, ઇ.), સશક્ત કરવું, (ન્યાયાધીશ અંગે) –ની તરફેણમાં ચુકાદો આપવો, –નું સમર્થન કરવું, નભાવવું, પુરાવા ઇ.થી સિદ્ધ કરવું, પુષ્ટિ આપવી |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.