ના○
સ્વૉલો
ચકલી લોકે તેની જાતનું એક જંતુભક્ષક યાયાવર પક્ષી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્વૉલો | ચકલી લોકે તેની જાતનું એક જંતુભક્ષક યાયાવર પક્ષી |
2 | ઉ○ક્રિ○ | સ્વૉલો | ગળી જવું, ગળે ઉતારવું, ઘેરી લેવું, ભોળપણથી અથવા ચૂપચાપ સ્વીકારવું, કશુંક ગળી જવાની જેમ સ્નાયુની ક્રિયા કે હાલચાલ કરવી, લાગણી વ્યક્ત ન થવા દેવી, ગળી જવું તે, ગળેલો કોળિયો |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.