સ○ક્રિ○, અ○ક્રિ○
સ્વીપ
ઝડપથી પસાર થવું કે વહ્યે જવું, બાદશાહની જેમ પસાર થવું, સતત વળાંક લેતા કે ઢોળાવમાં લંબાતા જવું, ઝડપથી ચાલવાની ગતિ આપવી, પોતાની સાથે જોરથી તાણી જવું, ઝડપથી અંતર કાપવું કે ફેલાવું, હળવેથી, પડખે પડખે, ઉપર થઈને પસાર થવું, માંથી બધું સાફ કરવું, સાવરણી ઇ.થી વાળી કાઢવું, સાવરણી વતી હોય તેમ ભેગું કરવું, ઝપાટો, ઝપાટામાં પસાર થવું તર, શત્રુના વિમાનોના જૂથ દ્વારા લશ્કરી મથકો ઇ.ની તપાસ, ઝડપી ગતિ અથવા વિસ્તાર, રસ્તા ઇ.માં વળાંક, ખલાસીએ ઊભા રહીને ચલાવવાનું લાંબું હલેસું, ધુમાડિયું સાફ કરનાર, મર્યાદા, ટપ્પો વિસ્તાર
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | સ્વીપ | ઝડપથી પસાર થવું કે વહ્યે જવું, બાદશાહની જેમ પસાર થવું, સતત વળાંક લેતા કે ઢોળાવમાં લંબાતા જવું, ઝડપથી ચાલવાની ગતિ આપવી, પોતાની સાથે જોરથી તાણી જવું, ઝડપથી અંતર કાપવું કે ફેલાવું, હળવેથી, પડખે પડખે, ઉપર થઈને પસાર થવું, માંથી બધું સાફ કરવું, સાવરણી ઇ.થી વાળી કાઢવું, સાવરણી વતી હોય તેમ ભેગું કરવું, ઝપાટો, ઝપાટામાં પસાર થવું તર, શત્રુના વિમાનોના જૂથ દ્વારા લશ્કરી મથકો ઇ.ની તપાસ, ઝડપી ગતિ અથવા વિસ્તાર, રસ્તા ઇ.માં વળાંક, ખલાસીએ ઊભા રહીને ચલાવવાનું લાંબું હલેસું, ધુમાડિયું સાફ કરનાર, મર્યાદા, ટપ્પો વિસ્તાર |
Word | Meaning |
Sweep before your own door | પહેલાં પોતાનું આંગણું સાફ રાખો |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.