વિ○, ના○
સ્વીટ
ગળ્યું, મીઠું, સુગંધી, સુસ્વર, મધુર કે મનોરંજક, તાજું, કડવું કે ખાટું નહિ એવું, સંતોષજનક, વહાલું, પ્રેમી, મળતાવડું, ભલું, ખૂબ સુંદર કે રૂપાળું મીઠાઈ, પકવાન, સુખો, આનંદદાયક વસ્તુઓ, વહાલી, વહાલા
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○, ના○ | સ્વીટ | ગળ્યું, મીઠું, સુગંધી, સુસ્વર, મધુર કે મનોરંજક, તાજું, કડવું કે ખાટું નહિ એવું, સંતોષજનક, વહાલું, પ્રેમી, મળતાવડું, ભલું, ખૂબ સુંદર કે રૂપાળું મીઠાઈ, પકવાન, સુખો, આનંદદાયક વસ્તુઓ, વહાલી, વહાલા |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.