tack

Type :

ના○

Pronunciation :

ટૅક

Meaning :

મોટા કે પહોળા માથાવળી અણીદાર નાની ચૂક કે ખીલી, ચૂકો કે ખીલીઓ મારીને જડવું, આછા કામચલાઉ ટાંકા મારવા, કામચલાઉ લાંબો ટાંકો, (નૌકા) કેટલાક સઢના છેડા અમુક રીતે બાંધવાનું દોરડું કે ગોસ, સઢોની રચના અનુસાર વહાણની જવાની દિશા, દિશામાં કરાતું પરિવર્તન, વહાણનો મોરો પવન તરફ ફેરવીને વહાણનો માર્ગ બદલવો, વારે વારે આવો ફેરફાર કરવો, કાર્યદિશા, કાર્યનીતિ, ઉમેરવું, વળગાડવું, જોડી દેવું, પોતાનું વર્તન કે કાર્યનીતિ બદલવી

No Type Pronunciation Meaning
1 ના○ ટૅક

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects