tackle

Type :

ના○

Pronunciation :

ટૅકલ્

Meaning :

માછલાં પકડવાની દાંડી, દોરી, આંકડીઓ ઇ. સરંજામ, ભારે વસ્તુઓ ઉપાડવા માટે કે સઢ ફેલાવવા સંકેલવા માટે જરૂરી દોરડાં, ગરેડીઓ, ઇ. વસ્તુઓ, –ની સાથે બાથ ભીડવી કે ઝઘડવું, પ્રયત્નપૂર્વક પકડવું, –ની સાથે ચર્ચામાં પડવું, જેની પાસે ફુટબોલ હોય તેને પકડીને રોકવો કે વચ્ચે આડખીલી નાખવી કે વચ્ચેથી પકડી પાડવું, દડો લઈને જતા રમનારને પકડવાની ક્રિયા, કોઈ કામનો નિકાલ કરવા માટે સમજપૂર્વક પ્રયાસ કરવો, કોઈ પ્રશ્ન કે સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરવો

No Type Pronunciation Meaning
1 ના○ ટૅકલ્

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects