ના○
ટાર્ટર્
દારૂના પીપને તળિયે કે બાજુએ બાઝેલો પોપડો, દાંત ઉપર બાઝતી છારી કે કીટ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ટાર્ટર્ | દારૂના પીપને તળિયે કે બાજુએ બાઝેલો પોપડો, દાંત ઉપર બાઝતી છારી કે કીટ |
2 | ના○ | ટાર્ટર્ | તાર્તાર દેશનું વતની (માણસ) (૨) ભયંકર, તોફાની, નિરંકુશ માણસ, મારામારી કરનાર તોફાની માણસ |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.