સ○ક્રિ○, અ○ક્રિ○
ટેઅર્
ફાડવું, ચીરવું, ફાડી નાખવું, ઉખેડવું, અલગ કરી નાખવું, તેમ કરીને કાણું પાડવું, ફાટી જવું, અસ્વસ્થપણે આમતેમ દોડવું, ધસી જવું, ફાડવાથી પડેલું કાણું કે થયેલું નુકસાન, વસ્ત્રનો ફાટેલો ભાગ
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | ટેઅર્ | ફાડવું, ચીરવું, ફાડી નાખવું, ઉખેડવું, અલગ કરી નાખવું, તેમ કરીને કાણું પાડવું, ફાટી જવું, અસ્વસ્થપણે આમતેમ દોડવું, ધસી જવું, ફાડવાથી પડેલું કાણું કે થયેલું નુકસાન, વસ્ત્રનો ફાટેલો ભાગ |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.