ઉત્ક્રાંતિવાદ, કોઈપણ પ્રાણીવર્ગ કે જાતિવિશેષ માનવજાત સમેત કોઈ ખાસ સર્જનના ફળરૂપે અસ્તિત્વમાં આવેલ નથી, કિંતુ કોઈને કોઈ પ્રકારના આગોતરા-પ્રાથમિક કે સાદા સ્વરૂપમાં થયેલા ક્રમિક વિકાસને પરિણામે આજની મોજૂદ સ્થિતિએ પહોંચી શક્યો છે એવો સિદ્ધાંત કે વાદ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ઉત્ક્રાંતિવાદ, કોઈપણ પ્રાણીવર્ગ કે જાતિવિશેષ માનવજાત સમેત કોઈ ખાસ સર્જનના ફળરૂપે અસ્તિત્વમાં આવેલ નથી, કિંતુ કોઈને કોઈ પ્રકારના આગોતરા-પ્રાથમિક કે સાદા સ્વરૂપમાં થયેલા ક્રમિક વિકાસને પરિણામે આજની મોજૂદ સ્થિતિએ પહોંચી શક્યો છે એવો સિદ્ધાંત કે વાદ |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.