વિ○
થિક્
જાડું, ઘાટું, (લીટી અંગે) જાડી, પહોળી, ઘટ્ટ, ઘટ્ટ પોતવાળું, સંખ્યાબંધ, (વસ્તી અંગે) ગીચ, (વન અંગે) નિબિડ, –થી ભરેલું, –ની વિપુલતાવાળું, દુર્ભેદ્ય, મુશ્કેલીથી પ્રવેશ કરી શકાય એવું, કાદવવાળું, રગડા જેવું, ડહોળાયેલું, ચોખ્ખું નહિ એવું, મંદબુદ્ધિ, મૂર્ખ, (અવાજ અંગે) અસ્પષ્ટ, (મિત્રતા અંગે) ઘનિષ્ટ
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | થિક્ | જાડું, ઘાટું, (લીટી અંગે) જાડી, પહોળી, ઘટ્ટ, ઘટ્ટ પોતવાળું, સંખ્યાબંધ, (વસ્તી અંગે) ગીચ, (વન અંગે) નિબિડ, –થી ભરેલું, –ની વિપુલતાવાળું, દુર્ભેદ્ય, મુશ્કેલીથી પ્રવેશ કરી શકાય એવું, કાદવવાળું, રગડા જેવું, ડહોળાયેલું, ચોખ્ખું નહિ એવું, મંદબુદ્ધિ, મૂર્ખ, (અવાજ અંગે) અસ્પષ્ટ, (મિત્રતા અંગે) ઘનિષ્ટ |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.