વિ○
થિન
પાતળું, બારીક, (લીટી અંગે) સાંકડી, બારીક, પાતળું, કૃશ, પુષ્ટ કે જાડુ નહિ એવું, ઝીણું, સૂક્ષ્મ, વજૂદ વિનાનું, (ચા, ઉકાળો, ઇ. અંગે) કુમળી, કડક નહિ એવું, ગીચ કે વિપુલ નહિ એવું, (વેષાન્તર, બહાનું ઇ. અંગે) પકડાઈ જાય એવું, તુચ્છ, હલકું અને અણગમતું, પાતળું કે વિરલ કરવું કે થવું, પાતળું
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | થિન | પાતળું, બારીક, (લીટી અંગે) સાંકડી, બારીક, પાતળું, કૃશ, પુષ્ટ કે જાડુ નહિ એવું, ઝીણું, સૂક્ષ્મ, વજૂદ વિનાનું, (ચા, ઉકાળો, ઇ. અંગે) કુમળી, કડક નહિ એવું, ગીચ કે વિપુલ નહિ એવું, (વેષાન્તર, બહાનું ઇ. અંગે) પકડાઈ જાય એવું, તુચ્છ, હલકું અને અણગમતું, પાતળું કે વિરલ કરવું કે થવું, પાતળું |
Word | Meaning |
Things past cannot be recalled | ભૂતકાળ પાછો ન આવે |
Think today and speak tomorrow | ખૂબ વિચારો પછી બોલો |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.