સ○ક્રિ○, અ○ક્રિ○
થિંક
વિચારવું, વિચાર કરવો, વિચાર આવવો, –ને લાગવું, ધારવું, –નો અભિપ્રાય હોવો, –ની કલ્પના કરવી, –નો વિચાર હોવો, મનન કરવું, વિચાર કરવો તે કે તેમ કરવાની ક્રિયા
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | થિંક | વિચારવું, વિચાર કરવો, વિચાર આવવો, –ને લાગવું, ધારવું, –નો અભિપ્રાય હોવો, –ની કલ્પના કરવી, –નો વિચાર હોવો, મનન કરવું, વિચાર કરવો તે કે તેમ કરવાની ક્રિયા |
Word | Meaning |
Think today and speak tomorrow | ખૂબ વિચારો પછી બોલો |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.