સ○ક્રિ○, અ○ક્રિ○
થિંક
વિચારવું, વિચાર કરવો, વિચાર આવવો, –ને લાગવું, ધારવું, –નો અભિપ્રાય હોવો, –ની કલ્પના કરવી, –નો વિચાર હોવો, મનન કરવું, વિચાર કરવો તે કે તેમ કરવાની ક્રિયા
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | થિંક | વિચારવું, વિચાર કરવો, વિચાર આવવો, –ને લાગવું, ધારવું, –નો અભિપ્રાય હોવો, –ની કલ્પના કરવી, –નો વિચાર હોવો, મનન કરવું, વિચાર કરવો તે કે તેમ કરવાની ક્રિયા |
| Word | Meaning |
| Think today and speak tomorrow | ખૂબ વિચારો પછી બોલો |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.