સ○ક્રિ○, અ○ક્રિ○
ટાય
દોરી, દોરડું ઇ.થી બાંધવું, બાંધવું, ગાંઠ બાંધવી, –ની દોરીઓ કે કસ બાંધવા, વાંસ ઇ. લાફા કે આડા લાકડા સાથે બાંધવા, ‘ટાઇ’ વતી સૂર મેળવવા કે જોડવા, અટકાવવું, બંધનમાં મૂકવું, દાવ કે હરીફાઈમાં સરખા હોવું, (રહેઠાણ અંગે) ઘર માલિક માટે કામ કરવાની શરતે રહેવાનું, (દારૂના પીઠા કે વીશી અંગે) અમુક કલાલનો કે અમુક દારૂ ગાળનારનો દારૂ વેચવા બંધાયેલું, બાંધવાના કામની દોરી સાંકળ ઇ., ગળાપટ્ટી, નેકટાઇ, વ્યક્તિઓને જોડનારું કે તેમની હાલચાલ મર્યાદિત કરનારું બંધન, ઇમારતના ભાગોને એકત્ર પકડી રાખનાર ભારટિયો કે મોભ, રેલવેનો સલેપાટ ‘સ્લીપર’, સાથે જોડવાના એક જ માત્રાના બે સૂરોની નીચે કે ઉપર ગોળ લીટી, હરીફાઈની રમતમાં સરખા દાવ થવા કે સરખા હોવું તે, બે રમનારા કે જૂથો વચ્ચે સામનો (મૅચ)
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | ટાય | દોરી, દોરડું ઇ.થી બાંધવું, બાંધવું, ગાંઠ બાંધવી, –ની દોરીઓ કે કસ બાંધવા, વાંસ ઇ. લાફા કે આડા લાકડા સાથે બાંધવા, ‘ટાઇ’ વતી સૂર મેળવવા કે જોડવા, અટકાવવું, બંધનમાં મૂકવું, દાવ કે હરીફાઈમાં સરખા હોવું, (રહેઠાણ અંગે) ઘર માલિક માટે કામ કરવાની શરતે રહેવાનું, (દારૂના પીઠા કે વીશી અંગે) અમુક કલાલનો કે અમુક દારૂ ગાળનારનો દારૂ વેચવા બંધાયેલું, બાંધવાના કામની દોરી સાંકળ ઇ., ગળાપટ્ટી, નેકટાઇ, વ્યક્તિઓને જોડનારું કે તેમની હાલચાલ મર્યાદિત કરનારું બંધન, ઇમારતના ભાગોને એકત્ર પકડી રાખનાર ભારટિયો કે મોભ, રેલવેનો સલેપાટ ‘સ્લીપર’, સાથે જોડવાના એક જ માત્રાના બે સૂરોની નીચે કે ઉપર ગોળ લીટી, હરીફાઈની રમતમાં સરખા દાવ થવા કે સરખા હોવું તે, બે રમનારા કે જૂથો વચ્ચે સામનો (મૅચ) |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ