સ○ક્રિ○, અ○ક્રિ○
ટોસ્ટ
દેવતા પર શકેલો રોટીનો કકડો, જેના માનમાં મંડળીને દારૂ પીવાની વિનંતી કરવામાં આવે છે તે વ્યક્તિ અથવા વસ્તુ, પીવાની વિનંતી, કોઈના આરોગ્ય ચિંતન ઇ. સાથે દારૂ પીવો તે, દેવતા પર મૂકીને શેકવું કે ગરમ કરવું, કોઈના માનમાં કે કોઈના આરોગ્ય ઇ. માટે પીવું, -ના પ્રત્યે સન્માન, સદ્ભાવ ઇ. વ્યકત કરવા મદ્યપાન કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | ટોસ્ટ | દેવતા પર શકેલો રોટીનો કકડો, જેના માનમાં મંડળીને દારૂ પીવાની વિનંતી કરવામાં આવે છે તે વ્યક્તિ અથવા વસ્તુ, પીવાની વિનંતી, કોઈના આરોગ્ય ચિંતન ઇ. સાથે દારૂ પીવો તે, દેવતા પર મૂકીને શેકવું કે ગરમ કરવું, કોઈના માનમાં કે કોઈના આરોગ્ય ઇ. માટે પીવું, -ના પ્રત્યે સન્માન, સદ્ભાવ ઇ. વ્યકત કરવા મદ્યપાન કરવું |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ