સ○ક્રિ○
ટૉર્ચર
પરાકાષ્ઠાની શારીરિક પીડા (આપવી તે), દા.ત. સજા તરીકે કે મન વાળવા માટે, સખત શારીરિક અથવા માનસિક દુ:ખ, યાતના, રિબામણી અસહ્ય વેદના કે દુ:ખ આપવું, રિબાવવું, મારકૂટનો જુલમ કરવો, વિકૃત કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | ટૉર્ચર | પરાકાષ્ઠાની શારીરિક પીડા (આપવી તે), દા.ત. સજા તરીકે કે મન વાળવા માટે, સખત શારીરિક અથવા માનસિક દુ:ખ, યાતના, રિબામણી અસહ્ય વેદના કે દુ:ખ આપવું, રિબાવવું, મારકૂટનો જુલમ કરવો, વિકૃત કરવું |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં