ના○
ટ્રૅક્
માણસ, પ્રાણી કે વાહન ઇ. પસાર થયાની નિશાની કે તેવી નિશાનીવાળો માર્ગ, પગથી, પગદંડી, ગાડીનો ચીલો, દોડવા વગેરેની શરત માટે તૈયાર કરેલો માર્ગ, રેલવેના પાટા કે રસ્તો, રણગાડી, ટ્રૅક્ટર, ઇ.નાં પૈડાં ફરતે જડવામાં આવતો પટો, ગ્રામાફોનની થાળી, રેકર્ડ અથવા ચુંબકીય પટ્ટી (ટેપ) ઉપર નોંધેલો અમુક વિભાગ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ટ્રૅક્ | માણસ, પ્રાણી કે વાહન ઇ. પસાર થયાની નિશાની કે તેવી નિશાનીવાળો માર્ગ, પગથી, પગદંડી, ગાડીનો ચીલો, દોડવા વગેરેની શરત માટે તૈયાર કરેલો માર્ગ, રેલવેના પાટા કે રસ્તો, રણગાડી, ટ્રૅક્ટર, ઇ.નાં પૈડાં ફરતે જડવામાં આવતો પટો, ગ્રામાફોનની થાળી, રેકર્ડ અથવા ચુંબકીય પટ્ટી (ટેપ) ઉપર નોંધેલો અમુક વિભાગ |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.