સ○ક્રિ○, અ○ક્રિ○
ટ્રેન
તાલીમ આપવી, કેળવવું, કશાક માટે તાલીમ આપી તૈયાર કરવું, વ્યાયામ અને ખોરાકના નિયમનથી ચારિત્ર્ય કે શરીર બાંધવું કે કેળવવું, વેલો, છોડ ઇ.ને વાળવું, અમુક રીતે વધે તેમ કરવું, આકાર આપવો, નિશાન ભણી બંદૂક તાકવી, પાછળ ખેંચાતી વસ્તુ પાછળનો ભાગ, ઘાઘરો, ઝભ્ભો ઇ.ની પાછલા ભાગની ઝૂલ કે વિસ્તાર, અનુયાયીઓ, નોકરચાકર, પરિવાર, લાંબું સરઘસ, ઘટનાઓ ઇ.ની હારમાળા, રેલવેના ડબાઓની હાર, ગાડી
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | ટ્રેન | તાલીમ આપવી, કેળવવું, કશાક માટે તાલીમ આપી તૈયાર કરવું, વ્યાયામ અને ખોરાકના નિયમનથી ચારિત્ર્ય કે શરીર બાંધવું કે કેળવવું, વેલો, છોડ ઇ.ને વાળવું, અમુક રીતે વધે તેમ કરવું, આકાર આપવો, નિશાન ભણી બંદૂક તાકવી, પાછળ ખેંચાતી વસ્તુ પાછળનો ભાગ, ઘાઘરો, ઝભ્ભો ઇ.ની પાછલા ભાગની ઝૂલ કે વિસ્તાર, અનુયાયીઓ, નોકરચાકર, પરિવાર, લાંબું સરઘસ, ઘટનાઓ ઇ.ની હારમાળા, રેલવેના ડબાઓની હાર, ગાડી |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.