સ○ક્રિ○
ટ્રૅન્સ્ફર્
એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવું કે ફેરવવું, એક ઠેકાણેથી બીજે ઠેકાણે મોકલવું, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને સોંપવું, દસ્તાવેજ કરીને મિલકત ઇ. અન્યને તબદીલ કરવી, બીજાને આપવું, બીજાના નામે ચડાવવું, બદલી કરવી, આકૃતિ ઇ. એક સપાટી પરથી બીજી પર લઈ જવી, રેલવેના એક સ્ટેશન કે બીજા સ્ટેશન કે લાઈન પર જવું, એક મંડળીમાંથી બીજીમાં જવું, એક મંડળીમાંથી બીજી મંડળીમાં મોકલવું, સ્થળાંતર કરવું કે થવું, બદલી કરવી કે થવી તે, મિલકત, હક ઇ.ની ફેરબદલી (નો દસ્તાવેજ), એક દ્રવ્ય કે સપાટી પરથી બીજી પર ફેરવેલું કે ફેરવવાનું ચિત્ર
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | ટ્રૅન્સ્ફર્ | એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવું કે ફેરવવું, એક ઠેકાણેથી બીજે ઠેકાણે મોકલવું, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને સોંપવું, દસ્તાવેજ કરીને મિલકત ઇ. અન્યને તબદીલ કરવી, બીજાને આપવું, બીજાના નામે ચડાવવું, બદલી કરવી, આકૃતિ ઇ. એક સપાટી પરથી બીજી પર લઈ જવી, રેલવેના એક સ્ટેશન કે બીજા સ્ટેશન કે લાઈન પર જવું, એક મંડળીમાંથી બીજીમાં જવું, એક મંડળીમાંથી બીજી મંડળીમાં મોકલવું, સ્થળાંતર કરવું કે થવું, બદલી કરવી કે થવી તે, મિલકત, હક ઇ.ની ફેરબદલી (નો દસ્તાવેજ), એક દ્રવ્ય કે સપાટી પરથી બીજી પર ફેરવેલું કે ફેરવવાનું ચિત્ર |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.