વિ○
ટ્રૅન્સ્ફરબલ
એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવાય તેવું, ફેરવી શકાય તેવું, મોકલી શકાય તેવું, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને સોંપી શકાય તેવું, દસ્તાવેજ કરીને મિલકત ઇ. તબદીલ કરી શકાય તેવી, બીજાને આપવું કે બીજાના નામે ચડાવવું, બદલી કરવી, બદલી વગેરે કરી શકાય તેવાં, સપાટી પરથી બીજી પર લઈ જવાય તેવું, રેલવેના એક સ્ટેશન કે બીજા સ્ટેશન કે લાઈન પર જઈ શકાય તેવું, એક મંડળીમાંથી બીજીમાં જવું મોકલી શકાય તેવું સ્થળાંતર, બદલી કરી શકાય તેવું, મિલકત, હક ઇ.ની ફેરબદલી કરી શકાય તેવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | ટ્રૅન્સ્ફરબલ | એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવાય તેવું, ફેરવી શકાય તેવું, મોકલી શકાય તેવું, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને સોંપી શકાય તેવું, દસ્તાવેજ કરીને મિલકત ઇ. તબદીલ કરી શકાય તેવી, બીજાને આપવું કે બીજાના નામે ચડાવવું, બદલી કરવી, બદલી વગેરે કરી શકાય તેવાં, સપાટી પરથી બીજી પર લઈ જવાય તેવું, રેલવેના એક સ્ટેશન કે બીજા સ્ટેશન કે લાઈન પર જઈ શકાય તેવું, એક મંડળીમાંથી બીજીમાં જવું મોકલી શકાય તેવું સ્થળાંતર, બદલી કરી શકાય તેવું, મિલકત, હક ઇ.ની ફેરબદલી કરી શકાય તેવું |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.