વિ○
ટ્રાઇબલ
એક સરદાર કે નાયકના તાબાનું અને બહુધા એક પૂર્વજમાંથી ઊતરી આવ્યાનો દાવો કરનારા (પ્રાથમિક અવસ્થાવાળા) કુટુંબોનું આદિજાતિ જૂથ, એને મળતો એક કુદરતી કે રાજકીય વિભાગ, કોઈ ટોળકી કે સમૂહ, આદિજાતિ લોક કે સમૂહ
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | ટ્રાઇબલ | એક સરદાર કે નાયકના તાબાનું અને બહુધા એક પૂર્વજમાંથી ઊતરી આવ્યાનો દાવો કરનારા (પ્રાથમિક અવસ્થાવાળા) કુટુંબોનું આદિજાતિ જૂથ, એને મળતો એક કુદરતી કે રાજકીય વિભાગ, કોઈ ટોળકી કે સમૂહ, આદિજાતિ લોક કે સમૂહ |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.