ના○
ટ્રૉલી
નીચી ખુલ્લી ગાડી વિશેષ કરીને પાટા પર ચાલતી, પૈડાંવાળું નાનું ટેબલ, માલસામાન લઈ જવાની મોટી દુકાનમાં કે બજારમાં ખરીદેલો સામાન ભરવાની હાથગાડી, માથા ઉપરના વીજળીના તારમાંથી વાહન ચલાવવા માટે વીજળીનો પ્રવાહ લેવાનો વાંસ ઇ.ને જડેલું પૈડું, બે પૈડાવાળી નાની હાથગાડી, લારી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ટ્રૉલી | નીચી ખુલ્લી ગાડી વિશેષ કરીને પાટા પર ચાલતી, પૈડાંવાળું નાનું ટેબલ, માલસામાન લઈ જવાની મોટી દુકાનમાં કે બજારમાં ખરીદેલો સામાન ભરવાની હાથગાડી, માથા ઉપરના વીજળીના તારમાંથી વાહન ચલાવવા માટે વીજળીનો પ્રવાહ લેવાનો વાંસ ઇ.ને જડેલું પૈડું, બે પૈડાવાળી નાની હાથગાડી, લારી |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.