ના○
નીચી ખુલ્લી ગાડી વિશેષ કરીને પાટા પર ચાલતી, પૈડાંવાળું નાનું ટેબલ, માલસામાન લઈ જવાની મોટી દુકાનમાં કે બજારમાં ખરીદેલો સામાન ભરવાની હાથગાડી, માથા ઉપરના વીજળીના તારમાંથી વાહન ચલાવવા માટે વીજળીનો પ્રવાહ લેવાનો વાંસ ઇ.ને જડેલું પૈડું, બે પૈડાવાળી નાની હાથગાડી, લારી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | નીચી ખુલ્લી ગાડી વિશેષ કરીને પાટા પર ચાલતી, પૈડાંવાળું નાનું ટેબલ, માલસામાન લઈ જવાની મોટી દુકાનમાં કે બજારમાં ખરીદેલો સામાન ભરવાની હાથગાડી, માથા ઉપરના વીજળીના તારમાંથી વાહન ચલાવવા માટે વીજળીનો પ્રવાહ લેવાનો વાંસ ઇ.ને જડેલું પૈડું, બે પૈડાવાળી નાની હાથગાડી, લારી |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.