સ○ક્રિ○, અ○ક્રિ○
ટ્રાય
પ્રયત્ન કરવો, મહેનત કરવી, કસવું, કસોટી કરવી, પ્રયોગ કરીને નક્કી કરવું, અજમાવવું, અજમાવી જોવું, ઉપર વધારે પડતો બોજો નાખવો, અમુક કામ માટે ઉપયોગિતા કે ક્ષમતાની પરીક્ષા કરવી, મુકદ્દમો ચલાવવો, તપાસ પર લેવો, તેમ કરીને ચુકાદો આપવો, ગુના માટે કામ ચલાવવું, પ્રયત્ન, દડાને ગોલની રેષાની પાછળ જમીનને અડાડવો તે, જેથી તેની બાજુને દડાને ગોલ તરફ એક ઠોકર મારવાનો હક મળે છે
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | ટ્રાય | પ્રયત્ન કરવો, મહેનત કરવી, કસવું, કસોટી કરવી, પ્રયોગ કરીને નક્કી કરવું, અજમાવવું, અજમાવી જોવું, ઉપર વધારે પડતો બોજો નાખવો, અમુક કામ માટે ઉપયોગિતા કે ક્ષમતાની પરીક્ષા કરવી, મુકદ્દમો ચલાવવો, તપાસ પર લેવો, તેમ કરીને ચુકાદો આપવો, ગુના માટે કામ ચલાવવું, પ્રયત્ન, દડાને ગોલની રેષાની પાછળ જમીનને અડાડવો તે, જેથી તેની બાજુને દડાને ગોલ તરફ એક ઠોકર મારવાનો હક મળે છે |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.