ઉ○ક્રિ○
ટમ્બલ
એકાએક જોરથી પડી જવું, ગબડી પડવું, ગબડતાં જવું, આળોટતાં જવું, સૂતાં સૂતાં ખસવું, ગબડાવવું, ગબડાવી દેવું, પાડી નાખવું, ઉછાળવું, લથડિયા ખાતાં ખસવું, લથડિયા ખાતાં ચાલવું કે દોડવું, જથા ઇ.માં ઝડપથી નીચે પડવું, ગુલાંટો ખાવી ને કસરતના દાવ ખેલવા, અસ્તવ્યસ્ત કરવું, –માં કરચલીઓ પાડવી ચોળી કે ચૂંથી નાખવું પડવું તે, પતન, ગુલાંટ, ગોઠમડું
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | ટમ્બલ | એકાએક જોરથી પડી જવું, ગબડી પડવું, ગબડતાં જવું, આળોટતાં જવું, સૂતાં સૂતાં ખસવું, ગબડાવવું, ગબડાવી દેવું, પાડી નાખવું, ઉછાળવું, લથડિયા ખાતાં ખસવું, લથડિયા ખાતાં ચાલવું કે દોડવું, જથા ઇ.માં ઝડપથી નીચે પડવું, ગુલાંટો ખાવી ને કસરતના દાવ ખેલવા, અસ્તવ્યસ્ત કરવું, –માં કરચલીઓ પાડવી ચોળી કે ચૂંથી નાખવું પડવું તે, પતન, ગુલાંટ, ગોઠમડું |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.