સ○ક્રિ○, અ○ક્રિ○
ટ્વિસ્ટ
આમળવું, મરડવું, આમળો દેવો, વળ ચડાવવો, દોરડાની સેરો વણવી, દોરડું ભાંગવું, વાંકું કરી નાખવું, મચડી નાખવું, સ્ક્રૂના દોરા જેવો ભમરિયો આકાર કે માર્ગ આપવો કે લેવો, વિકૃત કરવું, ગમે તેમ ખેંચીને આકાર બગાડવો, છેતરવું, આમળો, વળ, આમળવું કે મરડવું તે, અમળાવું કે મરડાવું તે, વળ આપવાની રીત, વળ આપવાની માત્રા, મન, સ્વભાવ ઇ.નું વિચિત્ર વાંકું વલણ, વળ દઈને બનાવેલી વસ્તુ, દોરી, વિકૃતિ, વક્રતા, અનપેક્ષિત ઘટના કે વલણ, એક જાતનો મજબૂત, રેશમનો દોરો ઇ., રોટી તમાકુ ઇ.નો વળ દીધેલો ટુકડો, લીંબુની છાલનો વાંકો વાળેલો ટુકડો
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | ટ્વિસ્ટ | આમળવું, મરડવું, આમળો દેવો, વળ ચડાવવો, દોરડાની સેરો વણવી, દોરડું ભાંગવું, વાંકું કરી નાખવું, મચડી નાખવું, સ્ક્રૂના દોરા જેવો ભમરિયો આકાર કે માર્ગ આપવો કે લેવો, વિકૃત કરવું, ગમે તેમ ખેંચીને આકાર બગાડવો, છેતરવું, આમળો, વળ, આમળવું કે મરડવું તે, અમળાવું કે મરડાવું તે, વળ આપવાની રીત, વળ આપવાની માત્રા, મન, સ્વભાવ ઇ.નું વિચિત્ર વાંકું વલણ, વળ દઈને બનાવેલી વસ્તુ, દોરી, વિકૃતિ, વક્રતા, અનપેક્ષિત ઘટના કે વલણ, એક જાતનો મજબૂત, રેશમનો દોરો ઇ., રોટી તમાકુ ઇ.નો વળ દીધેલો ટુકડો, લીંબુની છાલનો વાંકો વાળેલો ટુકડો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.