વિ○
અગ્લી
કદરૂપું, બેડોળ (૨) જોવા કે સાંભળવું ન ગમે એવું (૩) દુષ્ટ, નીચ, અધમ, હલકટ (૪) ગંદું, બિહામણું, આગામી ભયનું સૂચક, અપશકુનિયું, નિંદા કે ગાળથી ભરેલું
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | અગ્લી | કદરૂપું, બેડોળ (૨) જોવા કે સાંભળવું ન ગમે એવું (૩) દુષ્ટ, નીચ, અધમ, હલકટ (૪) ગંદું, બિહામણું, આગામી ભયનું સૂચક, અપશકુનિયું, નિંદા કે ગાળથી ભરેલું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.