valve

Type :

ના○

Pronunciation :

વાલ્વ

Meaning :

હવા, પ્રવાહી, ઇ.ને એક જ દિશામાં વહેવા દેનાર દ્વાર, પડદો, ઢાંકણું, વાલ્વ કે વાલ (૨) શરીરમાં રુધિરાભિસરણનું નિયમન કરનારી વાલ્વ જેવી સ્નાયુરચના (૩) રેડિયોનો વાલ્વ અથવા નિર્વાત નળી, તુરાઈની નળીની લંબાઈ ઓછીવત્તી કરવાની તરકીબ, (૪) દરિયાઈ શંખલાં, ઇ. ના કોટલાનું એક પડ કે છીપ, ઑઇસ્ટર માછલીની બેમાંથી એક છીપ

No Type Pronunciation Meaning
1 ના○ વાલ્વ

હવા, પ્રવાહી, ઇ.ને એક જ દિશામાં વહેવા દેનાર દ્વાર, પડદો, ઢાંકણું, વાલ્વ કે વાલ (૨) શરીરમાં રુધિરાભિસરણનું નિયમન કરનારી વાલ્વ જેવી સ્નાયુરચના (૩) રેડિયોનો વાલ્વ અથવા નિર્વાત નળી, તુરાઈની નળીની લંબાઈ ઓછીવત્તી કરવાની તરકીબ, (૪) દરિયાઈ શંખલાં, ઇ. ના કોટલાનું એક પડ કે છીપ, ઑઇસ્ટર માછલીની બેમાંથી એક છીપ

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects