સ○ક્રિ○
વેન્ટિલેટ
(ઓરડામાં) હવા છૂટથી ફરે તેમ કરવું, તાજી હવામાં મૂકવું, હવાની આવજા દ્વારા વિશુદ્ધ કરવું (૨) કોઈ મુશ્કેલ કે મૂંઝવતા પ્રશ્નની છણાવટ કરવી અથવા તેના પર પોતાના વિચાર જાહેરમાં દર્શાવવા, છૂટથી ચર્ચવું, જાહેર કરવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○ | વેન્ટિલેટ | (ઓરડામાં) હવા છૂટથી ફરે તેમ કરવું, તાજી હવામાં મૂકવું, હવાની આવજા દ્વારા વિશુદ્ધ કરવું (૨) કોઈ મુશ્કેલ કે મૂંઝવતા પ્રશ્નની છણાવટ કરવી અથવા તેના પર પોતાના વિચાર જાહેરમાં દર્શાવવા, છૂટથી ચર્ચવું, જાહેર કરવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.