સ○ક્રિ○
વિક્ટિમાઇઝ
–નો ભોગ આપવો, -ને દુ:ખ દેવું કે રંજાડવું, શિકાર બનાવવું (૨) હડતાળ પાડનાર ઇને તે બદલ કામ પરથી રુખસદ આપવી અથવા બીજી કોઈ સજા કરવી
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | વિક્ટિમાઇઝ | –નો ભોગ આપવો, -ને દુ:ખ દેવું કે રંજાડવું, શિકાર બનાવવું (૨) હડતાળ પાડનાર ઇને તે બદલ કામ પરથી રુખસદ આપવી અથવા બીજી કોઈ સજા કરવી |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં