ના○
વિઝન્
જોવાની ક્રિયા અથવા શક્તિ, દૃષ્ટિ, ભાવિ પરિસ્થિતિ ઇ. જોવાની શક્તિ, દૂરદૃષ્ટિ, દૂરંદેશીપણું, સ્વપ્નમાં કે કલ્પનામાં જોયેલી વસ્તુ, સ્વપ્ન, આભાસ, છાયાભાસ, અલૌકિક કે દિવ્યદર્શન સાક્ષાત્કાર, અસાધારણ સુંદર વ્યક્તિ, દૃશ્ય કે વસ્તુ, કેમ જાણે કાંઈક બની રહ્યું હોય, અથવા ઉપરથી ઈશ્વર તરફથી કાંઈક ઊતરી આવતું હોય તેવું અંતરચક્ષુને દેખાતું પારલૌકિક દૃશ્ય
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | વિઝન્ | જોવાની ક્રિયા અથવા શક્તિ, દૃષ્ટિ, ભાવિ પરિસ્થિતિ ઇ. જોવાની શક્તિ, દૂરદૃષ્ટિ, દૂરંદેશીપણું, સ્વપ્નમાં કે કલ્પનામાં જોયેલી વસ્તુ, સ્વપ્ન, આભાસ, છાયાભાસ, અલૌકિક કે દિવ્યદર્શન સાક્ષાત્કાર, અસાધારણ સુંદર વ્યક્તિ, દૃશ્ય કે વસ્તુ, કેમ જાણે કાંઈક બની રહ્યું હોય, અથવા ઉપરથી ઈશ્વર તરફથી કાંઈક ઊતરી આવતું હોય તેવું અંતરચક્ષુને દેખાતું પારલૌકિક દૃશ્ય |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ